## A story ## ગ્રેરડયુએટ અને નાવિક ......

Hello all , I am sharing a one story which gave us a one moral Lesson of life . 


 

The story started with a man , એક ખૂબ જ શિક્ષિત વ્યક્તિ બોટમા બેસે છે . સફર દર‌‌મયાન તે નાવિક ની સામે સ્વ- સંતુષટ રીતે જોઈ અને પૂછે છે .

               "શુ તે કયારેય  વ્યાકરણ ભણયુ છે " 

નાવિકે જવાબ આપ્યો , " ના " , 
 ગ્રેજ્યુએટ એ કહ્યું " તો પછી તારી અડધી જીંદગી બેકાર ગઈ છે ,  
     
   આ સાંભળી નાવિક ઘણો ઉદાસ થયો , પરંતુ તે કંઈ બોલ્યો નહિ . અને એકા એક  તેજ પવન ફૂંકવા લગ્યો . હવાથી બોટ ચક્કર લેવા લાગી . નાવિક એ વ્યાકરણ શાસ્ત્રીને  પૂછયું , 
               
              "  શુું  તને તરતા આવડે છે " 

   તે શિક્ષિત વ્યક્તિ એ કહ્યું " ના "   નાવિકએ પછી ટિપ્પણી કરી , ' તે કિસ્સા માં ગ્રેજ્યુએટ  ,,, તારી પૂરી ઝીંદગી નકામી ગઈ છે , કારણ કે બોટ ડુબી રહી છે .' 

    તમારા સમય માં તમે વિશ્વ ના સૌથી મહાન વિદ્વાન રહયા હશો , પરંતુ જુઓ , કેવી રીતે વિશ્વ અને સમય પસાર થઈ જાય છે . 

It is up to readers to find out hidden meaning of the story , as per their thinking . The God creat a world and men take a place in this world as per there abilities but time and world is change  year to year . "All men are created equal. After that, it's up to you ."



Thanks........

Comments

Popular posts from this blog

#Story # moral # shot story #

one eyed by meena kandasamy